તાઇવાન પર AI એજન્ટથી સાયબર હુમલો, સરકારે કાબૂ મેળવ્યો

તાઇવાન પર AI એજન્ટથી સાયબર હુમલો, સરકારે કાબૂ મેળવ્યો

તાઇવાનની સરકારી એજન્સીઓ પર વિદેશી સાયબર હુમલો થયો છે, જેમાં હેકરોએ 'ઓપન ક્લો' જેવા AI એજન્ટો અને મેન્યુઅલ તકનીકોનો ઉપયોગ કર્યો હતો. ડિજિટલ બાબતોના મંત્રાલયે સમયસર કાર્યવાહી કરીને જોખમ નિયંત્રિત કર્યું છે. નેશનલ સાયબર સિક્યોરિટી ઇન્સ્ટિટ્યુટે 20 જુલાઈથી એલર્ટ જારી કરી તપાસ શરૂ કરી હતી.

Source: Gujarat First

More in Technology

Read the live feed on ZapIndies