NPCI વિશ્વભરમાં NRIs અને ભારતીય ડાયસ્પોરાને લક્ષ્ય બનાવી UPIનું વૈશ્વિક પેમેન્ટ નેટવર્ક વિકસાવી રહી છે. CEO દિલીપ આસ્બેના જણાવ્યા મુજબ, આગામી 10 વર્ષમાં 15-20 બજારોમાં UPI પહોંચાડવાનું લક્ષ્ય છે. જાપાન, મલેશિયા અને બહેરીન સાથે ચર્ચા ચાલી રહી છે. આ પહેલથી ક્રોસ-બોર્ડર પેમેન્ટ ઝડપી અને સરળ બનશે.
ભારતનું UPI હવે વિદેશમાં પણ ચાલશે!
Source: TV9 Gujarati