યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ને સેન્સર બોર્ડ તરફથી U/A સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મની કહાની આઝાદી બાદના ગોવામાં સેટ છે, જેમાં સામાજિક અને રાજકીય ફેરફારો દર્શાવાશે. ફિલ્મ 26 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે.
યશની ‘ટોક્સિક’ને U/A સર્ટિફિકેટ, કહાની ગોવામાં સેટ
Source: VTV Gujarati