2006ની સુપરહિટ કોમેડી ફિલ્મ 'માલામાલ વીકલી'ની સીક્વલ કન્ફર્મ થઈ છે. અમિત જોશીના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં પરેશ રાવલ, રિતેશ દેશમુખ સાથે એલ્વિશ યાદવ પણ જોવા મળશે તેવી ચર્ચા છે. સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થવાની સંભાવના છે.
માલામાલ વીકલી 2માં એલ્વિશ યાદવની બોલીવુડ એન્ટ્રી
Source: Zee 24 Kalak