એશ્લે ગાર્ડનરે પત્નીના આરોપ પર મૌન તોડ્યું

એશ્લે ગાર્ડનરે પત્નીના આરોપ પર મૌન તોડ્યું

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર તેની પત્ની મોનિકા રાઇટથી અલગ થઈ ગઈ છે. રાઇટે આરોપ લગાવ્યો કે ગાર્ડનરે ટીમ-મેઈટ જ્યોર્જિયા વૉલ સાથે ચીટ કરી છે. ગાર્ડનરે ઈન્સ્ટાગ્રામ પર જવાબ આપીને પ્રાઇવસી જાળવવાની અપીલ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને વાઇસ-કેપ્ટન જાળવી રાખી છે.

Source: Divya Bhaskar

More in Sports

Read the live feed on ZapIndies