ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર જેફ અલોટે 1999માં સાઉથ આફ્રિકા સામે 77 બોલ અને 101 મિનિટ સુધી ક્રીઝ પર રહીને એક પણ રન બનાવ્યા વિના આઉટ થવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઈનિંગ્સે તેમની ટીમને હારમાંથી બચાવી લીધી હતી અને આ રેકોર્ડ 27 વર્ષથી અતૂટ છે.
જેફ અલોટનો 101 મિનિટનો ડક રેકોર્ડ
Source: News18 Gujarati