ગુજરાતના શાકભાજીમાં પેસ્ટિસાઈડનું પ્રમાણ વધારે

ગુજરાતના શાકભાજીમાં પેસ્ટિસાઈડનું પ્રમાણ વધારે

કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાતમાંથી લેવાયેલા 6,035 શાકભાજીના નમૂનામાંથી 170માં પેસ્ટિસાઈડનું પ્રમાણ વધારે મળ્યું છે. દેશના 23 રાજ્યોમાંથી 70,652 નમૂના લેવાયા, જેમાંથી 68,429માં ઝેરી તત્વો જોવા મળ્યા. નિષ્ણાતોના મતે દવાની અસર ઘટાડવા પાકને યોગ્ય સમય આપવો જરૂરી છે.

Source: Divya Bhaskar

More in Health & Wellness

Read the live feed on ZapIndies