અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

15 ઓગસ્ટે અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે, જ્યારે પોલીસ પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડોગ-શો જેવા આકર્ષણો રહેશે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies