અમદાવાદમાં ATM ફ્રોડ કરતી મેવાતી ગેંગના 3 સભ્યો ઝડપાયા

અમદાવાદમાં ATM ફ્રોડ કરતી મેવાતી ગેંગના 3 સભ્યો ઝડપાયા

નારોલ પોલીસે ATMમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી ખાતું ખાલી કરતી હરિયાણાની મેવાતી ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 146 ATM કાર્ડ અને 3.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ચોથો આરોપી જાવેદ ફરાર છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies