દૂધસાગર ડેરીએ 66મી સાધારણ સભામાં પશુપાલકો માટે દૂધ ફેટના ભાવમાં રૂ.20નો વધારો કરી રૂ.1003 પ્રતિ કિલો કર્યો છે. ડેરીએ અત્યાર સુધીનો સૌથી વધુ રૂ.455 કરોડનો નફો નોંધાવ્યો છે, જ્યારે વાર્ષિક ટર્નઓવર રૂ.9,043 કરોડ રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં વ્યવસાય રૂ.10,000 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
દૂધસાગર ડેરીનો નિર્ણય: ફેટના ભાવમાં રૂ.20નો વધારો
Source: Mantavya News