બેંક રજા: આવતીકાલે ત્રીજા શનિવારે બેંકો બંધ, RBI લિસ્ટ જાહેર

બેંક રજા: આવતીકાલે ત્રીજા શનિવારે બેંકો બંધ, RBI લિસ્ટ જાહેર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે આવતીકાલે (15 ઓગસ્ટ) દેશભરની બેંકો બંધ રહેશે. જોકે, UPI, ઇન્ટરનેટ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ રહેશે. RBIની રજાઓની યાદીમાં ઓગસ્ટમાં અન્ય ઘણી રજાઓ પણ સામેલ છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies