લાલ કિલ્લા પર યોજાયેલા 80મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત બીજા વર્ષે ગેરહાજર રહ્યા. 2024માં બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ થયો હતો. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે વધેલા તણાવના સંદર્ભમાં આ ગેરહાજરી જોવાઈ રહી છે.
સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાહુલ-ખડગે ગેરહાજર
Source: News18 Gujarati