મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી રાત્રે વાઈબ્રન્ટ ગુજરાત 2027 માટે ઉચ્ચ ડેલિગેશન સાથે અમેરિકા-કેનેડા જશે. 2002 પછીનો આ પ્રથમ સત્તાવાર યુએસ પ્રવાસ છે. તેઓ 17-24 ઓગસ્ટ દરમિયાન વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી ગુજરાતમાં રોકાણની તકો રજૂ કરશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલનો યુએસ-કેનેડા પ્રવાસ આજે રાત્રે
Source: Gujarat First