વિભાજનનું દર્દ દેખાડતી 28 વર્ષ જૂની ફિલ્મ

વિભાજનનું દર્દ દેખાડતી 28 વર્ષ જૂની ફિલ્મ

દીપા મેહતાની 1998ની ફિલ્મ '1947: અર્થ' ભારત-પાકિસ્તાન વિભાજનને એક બાળકીની આંખે દેખાડે છે. બાપ્સી સિધવાની નવલકથા પર આધારિત આ ફિલ્મ લાહોરની પારસી બાળકી લેનીની કહાની છે, જેમાં ધાર્મિક તણાવ સંબંધો તોડી નાખે છે. આમિર ખાન અને નંદિતા દાસ અભિનીત આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies