ભારતીય સુંદરી નિકિતા પોરવાલે વિયેતનામમાં યોજાઈ રહેલી 73મી મિસ વર્લ્ડ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં શિમરી ગાઉન પહેરીને ધૂમ મચાવી છે. તેના આ લુકની સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આ સ્પર્ધામાં વિશ્વભરની 111 સુંદરીઓ ભાગ લઈ રહી છે.
મિસ વર્લ્ડમાં ભારતીય સુંદરી નિકિતાનો શાનદાર લુક
Source: VTV Gujarati