ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલ 77 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. ટી બ્રેક બાદ તે એક પણ બોલ રમ્યા વગર પેવેલિયન પાછો ફર્યો. તેને હાથ અને પગમાં ખેંચાણનો અનુભવ થઈ રહ્યો હતો, જેના કારણે તે લંગડાતો જોવા મળ્યો. જોકે, રિટાયર્ડ હર્ટ હોવાથી તે ફરી બેટિંગ કરવા આવી શકે છે.
કેએલ રાહુલ રિટાયર્ડ હર્ટ, ભારતને મોટો ઝટકો
Source: Zee 24 Kalak