શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં દેવદત્ત પડિકલે બે વર્ષ બાદ વાપસી કરતાં કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રમી, પ્રથમ સદી ફટકારી. કેએલ રાહુલ સાથે 150 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી.
પડિકલની કમબેક મેચમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ
Source: TV9 Gujarati