સોનામાં 2700 અને ચાંદીમાં 2500 રૂપિયાનો ઉછાળો

સોનામાં 2700 અને ચાંદીમાં 2500 રૂપિયાનો ઉછાળો

અમેરિકામાં મોંઘવારી દરના આંકડા અપેક્ષા મુજબ આવતા સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. ગયા અઠવાડિયે સોનું 2700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2500 રૂપિયા પ્રતિ કિલો વધ્યાં છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર સ્થિર રાખવાની શક્યતાથી રોકાણકારોનું વલણ સોના તરફ વધ્યું છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies