PM મોદીના ભાષણમાં 'યુવાનો'નો 52 વખત ઉલ્લેખ

PM મોદીના ભાષણમાં 'યુવાનો'નો 52 વખત ઉલ્લેખ

પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી 75 મિનિટના ભાષણમાં 111 વખત 'ભારત' અને 52 વખત યુવાનોનો ઉલ્લેખ કર્યો. તેમણે 'મારા પ્રિય દેશવાસીઓ' 40 વખત કહ્યું. આ તેમનું લાલ કિલ્લા પરથી સતત 13મું ભાષણ હતું, જેમાં નક્સલવાદ, ગરીબી અને ડિજિટલ જેવા મુદ્દા પર ભાર મૂક્યો.

Source: Divya Bhaskar

More in Politics

Read the live feed on ZapIndies