1947માં ભારતની આર્થિક સ્થિતિ દયનીય હતી, 80% વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી. $1 ની કિંમત લગભગ ₹3.30 હતી, કારણ કે રૂપિયો બ્રિટિશ પાઉન્ડ સાથે જોડાયેલો હતો. 1991ના LPG સુધારા પછી ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બન્યું.
1947માં $1 સામે ₹1ની કિંમત કેટલી હતી?
Source: News18 Gujarati