કેન્દ્ર સરકારની એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજના ખેડૂતોને પોતાનો એગ્રી-બિઝનેસ શરૂ કરવા ₹2 કરોડ સુધીની સસ્તી લોન આપે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ-ઉદ્યોગસાહસિકોમાં પરિવર્તિત કરવાનો છે, જેથી તેઓ પોતાની ઉપજની વેલ્યુ વધારી શકે. લોન પર 3% વ્યાજ સબસિડી મળે છે.
ખેડૂતોને ₹2 કરોડ સુધીની લોન આપતી AIF યોજના
Source: News18 Gujarati