પશ્ચિમ બંગાળ વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા આશિષ બેનર્જીનો મૃતદેહ રામપુરહાટમાં પાર્ટી ઓફિસમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસે સુસાઇડ નોટ મળી આવ્યાનું જણાવ્યું છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને 2026ની ચૂંટણી હાર્યા બાદ રાજકીય રીતે સક્રિય નહોતા.
બંગાળના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનું મૃત્યુ
Source: TV9 Gujarati