રાજકોટના પરવેઝ શેખ સાથે 2015માં લગ્ન કરનાર કરાચીનાં રેહાના વિઝા રિન્યૂ ન થવાથી પાકિસ્તાનમાં ફસાયાં છે. તેમનો પાસપોર્ટ એક્સપાયર થવાને કારણે તેઓ 2022માં પાકિસ્તાન ગયાં હતાં, પણ હવે પતિ અને બે સંતાનો પાસે પરત આવી શકતાં નથી.
વિઝા ન મળતાં પાકિસ્તાનમાં ફસાયેલાં રાજકોટનાં પરિણીતા
Source: BBC Gujarati