AI દ્વારા બનાવેલા ચહેરા ઓળખવા મુશ્કેલ બની રહ્યા છે, જેના કારણે છેતરપિંડીમાં વધારો થઈ રહ્યો છે. ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના સંશોધકોએ લોકોને તાલીમ આપીને આ ચહેરા ઓળખવાની ક્ષમતા સુધારવાનો પ્રયાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે AI ચહેરા વધુ 'સરેરાશ' અને આકર્ષક લાગે છે.
ડીપફેક ઓળખવાની આસાન રીતો શું છે?
Source: BBC Gujarati