બેલ્જિયમના ડેન્ડરમોન્ડમાં ગટર ખોદતા મજૂરોને લગભગ 100 કરોડ રૂપિયાનો સોનાનો ખજાનો મળ્યો છે. આ ખજાનો ચેરિટી સંસ્થા CAW Oost-Vlaanderenની માલિકીની મિલકતમાંથી મળ્યો હતો. હવે આ ખજાના પર માલિકીનો દાવો કોણ કરશે તે અંગે ચર્ચા છે, અને પોલીસે તપાસ શરૂ કરી છે.
બેલ્જિયમમાં ગટર ખોદતા મજૂરોને મળ્યો 100 કરોડનો સોનાનો ખજાનો
Source: BBC Gujarati