17 ઓગસ્ટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર, 6 રાશિ પર ધન-દોલતની વર્ષા

17 ઓગસ્ટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર, 6 રાશિ પર ધન-દોલતની વર્ષા

17 ઓગસ્ટ 2026ના રોજ સૂર્યદેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તેમની પોતાની રાશિ હોવાથી સ્થિતિ મજબૂત રહેશે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર થશે, પરંતુ મેષ, સિંહ, મિથુન, ધનુ, તુલા અને મીન રાશિના જાતકો માટે ખાસ લાભદાયી રહેશે. નોકરી, વેપાર, અભ્યાસ અને આર્થિક બાબતોમાં સારા પરિણામ મળવાની શક્યતા છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies