PM મોદીએ મોર અને ગાયને ખવડાવ્યો ખોરાક, વીડિયો વાયરલ

PM મોદીએ મોર અને ગાયને ખવડાવ્યો ખોરાક, વીડિયો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને મોરને દાણા અને ગાયોને ચારો ખવડાવતો વીડિયો શેર કર્યો છે. તેમણે આ પ્રાણીઓને 'મિત્રો' ગણાવીને જણાવ્યું કે તેમને ભોજન આપવું હવે દૈનિક દિનચર્યાનો ભાગ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies