NTAએ UGC-NET જૂન 2026ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કર્યો છે. તપાસ સમિતિએ પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ અને ભાષાંતરની અનેક ભૂલો મળી આવી હતી. નવી પરીક્ષા 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં કોઈ ફી લેવાશે નહીં. બાકીના 84 વિષયોના પરિણામો પર કોઈ અસર નહીં થાય.
UGC-NET 2026: ત્રણ વિષયોની પરીક્ષા ફરી યોજાશે, NTAએ તારીખો જાહેર કરી
Source: Zee 24 Kalak