ફ્રાન્સ અને સ્પેન વચ્ચે આવેલો ફીઝન્ટ આઈલેન્ડ દર છ મહિને પ્રશાસન બદલે છે. 1659ની સંધિ બાદ આ ટાપુ પર બંને દેશોની સંયુક્ત સંપ્રભુતા છે. અહીં કોઈ વસ્તી નથી અને તે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું પ્રતીક છે.
ફીઝન્ટ આઈલેન્ડ: દર છ મહિને બદલાતું પ્રશાસન
Source: Zee 24 Kalak