ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી સપ્તાહમાં 16થી વધુ રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના દરિયાકાંઠે 65 km/hની ઝડપે પવન ફૂંકાશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય, 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Source: ABP Asmita