ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગાના રંગોથી રોશન કરાયું હતું. 'હાર્મની ઇન હેરિટેજ' થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ અને નિર્માતા અસિત કુમાર મોદીએ લાઇટ સ્વિચ ઓન કરી ઇતિહાસ રચ્યો હતો.
તારક મહેતાની કાસ્ટે ન્યૂયોર્કમાં સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
Source: VTV Gujarati