આવતા અઠવાડિયે 17 થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન મોટાભાગના દિવસો બેંકો ખુલ્લી રહેશે, પરંતુ 22 અને 23 ઓગસ્ટે બેંકો બંધ રહેશે. 22મી ચોથો શનિવાર હોવાથી RBI નિયમો અનુસાર બંધ રહેશે, જ્યારે 23મી રવિવાર છે. નાગ પંચમી (17 ઓગસ્ટ) પર બેંકો ખુલ્લી રહેશે.
બેંક રજાઓ: 17-23 ઓગસ્ટ દરમિયાન બે દિવસ બંધ રહેશે બેંકો
Source: Zee 24 Kalak