વિદેશી સંપત્તિ જાહેર કરવાની નવી સ્કીમ જાહેર

વિદેશી સંપત્તિ જાહેર કરવાની નવી સ્કીમ જાહેર

આવકવેરા વિભાગે નાના કરદાતાઓ માટે ફોરેન એસેટ્સ ડિસ્ક્લોઝર સ્કીમ 2026ના નિયમો જાહેર કર્યા છે. 16 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેનારી આ વન-ટાઇમ સ્કીમમાં અઘોષિત વિદેશી સંપત્તિ કે આવક જાહેર કરી શકાશે. રૂ. 1 કરોડ સુધીની સંપત્તિ પર 60 ટકા ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે રૂ. 5 કરોડ સુધીની સંપત્તિ માટે માત્ર રૂ. 1 લાખ ફી છે.

Source: TV9 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies