સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પોરડા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં સૂતેલા કડવાભાઈ ઠાકોરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થઈ છે. પૌત્રીના બૂમો પાડતાં હુમલાખોર ભાગી ગયો. પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
પાટડીમાં ટ્રોલીમાં સૂતેલા વૃદ્ધની હત્યા
Source: News18 Gujarati