પરીક્ષા સિસ્ટમ ખોરવાતા અભિજિત દિપકે સરકાર પર ભડક્યા

પરીક્ષા સિસ્ટમ ખોરવાતા અભિજિત દિપકે સરકાર પર ભડક્યા

બોમ્બે હાઈકોર્ટની ક્લાર્ક ભરતી પરીક્ષામાં છત્રપતિ સંભાજીનગર અને કલ્યાણ કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાઈ, જેમાં કમ્પ્યુટર અને સર્વર ઠપ થતાં ઉમેદવારોને નાપાસ જાહેર કરાયા. કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દિપકે સરકાર અને પરીક્ષા વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા અને પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies