અમદાવાદના નવરંગપુરામાં રેપિડો રાઇડર બ્રિજેશ કાનાણીએ 77 રૂપિયાના ડિલિવરી ચાર્જની તકરારમાં યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું અને મોર્ફ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી. તેણે 77 હજાર રૂપિયા અને આઇફોનની માંગણી કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રેપિડો રાઇડરે 77 રૂપિયાના ભાડા માટે યુવતીને બ્લેકમેઇલ કરી
Source: Gujarat Samachar