રાજકોટમાં રવિવારે જન્મદિવસ નિમિત્તે દરગાહે દર્શન કરવા ગયેલા પરિવારના ચાર સભ્યો ડેમમાં ડૂબી ગયા હતા. 11 વર્ષના સોહાનનો પગ લપસતાં તે પાણીમાં પડ્યો, તેને બચાવવા ગયેલા ભાઈ, બહેન અને કાકાનું પણ મોત થયું. પિતાએ બંને પુત્રો ગુમાવ્યા છે.
રાજકોટમાં જન્મદિવસે ડેમમાં ડૂબીને ચારના મોત
Source: News18 Gujarati