ભારતને જર્મની સાથે ₹70,000 કરોડના કરાર હેઠળ છ સબમરીન મળશે. આ સબમરીન મુંબઈની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS)ની સહાયથી બનાવવામાં આવશે. પ્રોજેક્ટ 75(I) હેઠળ આ સોદો કેબિનેટ સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થવાની તૈયારીમાં છે.
ભારત-જર્મની વચ્ચે 70,000 કરોડ રૂપિયાની સબમરીન ડીલ
Source: Aajkaal Gujarati