ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ, 22 સુધી વરસાદની આગાહી

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ, 22 સુધી વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતાં ગુજરાતમાં આજે સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર 22 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ વરસાદી માહોલ રહેશે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies