કેદારનાથ મંદિર: આસ્થા અને વિજ્ઞાનનું અદ્ભુત રહસ્ય

કેદારનાથ મંદિર: આસ્થા અને વિજ્ઞાનનું અદ્ભુત રહસ્ય

કેદારનાથ મંદિર, હિમાલયમાં સમુદ્ર સપાટીથી 11,755 ફૂટની ઊંચાઈએ આવેલું છે, જે પ્રાચીન સ્થાપત્ય અને પ્રકૃતિના સંતુલનનું જીવંત ઉદાહરણ છે. 2013ની આપત્તિમાં પણ અડગ રહેલું આ મંદિર આધુનિક ટેકનિક વિના બાંધવામાં આવ્યું હતું, જે આજે પણ વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરે છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies