ગાયના છાણમાંથી રાખડીઓ બનાવતી કચ્છની મહિલાઓ

ગાયના છાણમાંથી રાખડીઓ બનાવતી કચ્છની મહિલાઓ

કચ્છના કુકમા ગામમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી વૈદિક રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આ પહેલ પર્યાવરણ જતન અને ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ છે. ટ્રસ્ટની ગૌશાળામાં 350-400 ગાયો છે અને 50 લોકો કામ કરે છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies