પેરિસમાં આર્થર અને ઓડ્રે પ્રેમમાં પડ્યા, પણ બંને સ્પર્મ ડૉનરથી જન્મ્યા હોવાથી તેમને ભાઈ-બહેન હોવાની શંકા જાગી. ફ્રાન્સમાં હોમ ડીએનએ ટેસ્ટ પર પ્રતિબંધ હોવાથી તેઓએ દક્ષિણ ફ્રાન્સમાં 900 યુરો ચૂકવીને ટેસ્ટ કરાવ્યો, જેમાં કોઈ આનુવંશિક સંબંધ ન મળ્યો.
પ્રેમી યુગલને ભાઈ-બહેન હોવાની શંકા, ડીએનએ ટેસ્ટમાં ખુલાસો
Source: BBC Gujarati