આણંદની શાળામાં દારૂની બોટલો મળ્યાનો આક્ષેપ, આચાર્ય સામે ફરિયાદ

આણંદની શાળામાં દારૂની બોટલો મળ્યાનો આક્ષેપ, આચાર્ય સામે ફરિયાદ

આણંદના સોજિત્રા તાલુકાની લીંબાલી પ્રાથમિક શાળામાં તપાસ દરમિયાન આચાર્યની તિજોરીમાંથી લગભગ 50 ખાલી અને બે અર્ધભરેલી દારૂની બોટલો મળી આવી છે. આ મામલે સોજિત્રા પોલીસ મથકમાં આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies