16 ઓગસ્ટ 2026ના રોજ LPG e-KYCની ડેડલાઇન પૂરી થઈ છે. જે ગ્રાહકોએ e-KYC નથી કરાવ્યું તેમનું કનેક્શન કાયમી રદ નહીં થાય, પરંતુ તેઓ સિલિન્ડર બુક કરી શકશે નહીં અને સબસિડી ગુમાવી શકે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ અને HP ગેસના ગ્રાહકો માટે આ ફરજિયાત છે.
LPG e-KYC ડેડલાઇન પૂરી: કનેક્શન રદ નહીં, પણ સબસિડી બંધ થશે
Source: Gujarati Jagran