મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ધામણગાવ ગામમાં જ્યોતિ આહેર છેલ્લા ચાર વર્ષથી વીજ પુરવઠા વિભાગમાં ફિલ્ડ કામ કરે છે. લોખંડના થાંભલા પર ચઢીને ફ્યૂઝ બદલવા અને લાઇન મરામત જેવાં કામોમાં તે પારંગત છે. વીજળી વિભાગે 2013માં મહિલાઓને લાઇનસ્ટાફ પદે તક આપવાની શરૂઆત કરી હતી.
વાયરવુમન જ્યોતિ: પુરુષોનાં કામને સહજતાથી પાર પાડતી મહિલા
Source: BBC Gujarati