રાજસ્થાન સરકારે સરકારી શાળાઓમાં અનધિકૃત પ્રવેશ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને લાઈવ સ્ટ્રીમિંગ પર કડક નિયમો લાગુ કર્યા છે. સરકારનો દાવો છે કે આ નિયમો વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા માટે છે, પરંતુ વિપક્ષે રાજકીય સવાલો ઉઠાવ્યા છે. નવી ગાઈડલાઈન મુજબ, શાળામાં પ્રવેશ માટે પરવાનગી અને રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
રાજસ્થાન સરકારના નવા સ્કૂલ નિયમો પર સવાલો
Source: Mantavya News