અમરાવતીની આશ્રમ શાળામાં ભૂતની અફવા, 608 વિદ્યાર્થીઓ ઘરે પરત

અમરાવતીની આશ્રમ શાળામાં ભૂતની અફવા, 608 વિદ્યાર્થીઓ ઘરે પરત

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મેલઘાટની આશ્રમ શાળામાં કેટલીક વિદ્યાર્થીનીઓના અસામાન્ય વર્તન બાદ ‘ભૂત’ની અફવા ફેલાઈ, જેના કારણે આશરે 608 વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને ઘરે ગયા. આરોગ્ય વિભાગ અને અંધશ્રદ્ધા વિરોધી કાર્યકરો કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies