નર્મદા જિલ્લાના સાગબારા દેવમોગરા મંદિરમાં કિન્નર ડિમ્પલ વસાવાએ કુળદેવીની મૂર્તિ પર પૈસા ઉડાડીને વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આદિવાસી સમાજમાં રોષ ફેલાયો. મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ હોવા છતાં આ કૃત્ય થયું હતું. વિરોધ વકરતાં ડિમ્પલે માફી માંગી છે.
દેવમોગરા માતાની મૂર્તિ પર પૈસા ઉડાડવાના વીડિયો બાદ કિન્નર ડિમ્પલે માફી માંગી
Source: Gujarat First