રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાસ-1 અધિકારીની 8 જગ્યા માટે ઓફિસર્સ સિલેક્શન કમિટીએ ઈન્ટરવ્યુ બાદ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા તમામ નામો અયોગ્ય ઠેરવ્યા છે. કમિટીના સભ્યોને ઉમેદવારો લાયક ન લાગતાં કોઈ અંતિમ નિર્ણય ન લેવાયો. હવે નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની શક્યતા છે.
રાજકોટમાં 8 જગ્યાની ભરતીમાં તમામ ઉમેદવારો રિજેક્ટ
Source: Aajkaal Gujarati