રવિન્દ્ર જાડેજાએ ગાલે ટેસ્ટમાં 350મી વિકેટ લઈને કપિલ દેવ, ઇયાન બોથમ અને ડેનિયલ વેટ્ટોરીની વિશિષ્ટ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. તે 4000થી વધુ રન અને 350થી વધુ વિકેટનો ડબલ રેકોર્ડ બનાવનાર ચોથો ક્રિકેટર બન્યો છે.
જાડેજાએ 350 ટેસ્ટ વિકેટ સાથે ઇતિહાસ રચ્યો
Source: Zee 24 Kalak